My Books
-
આર્ષ વિદ્યા
5
-
ઈશ્વર વિશેની વૈદિક દૅષ્ટિ
5
-
મારું કર્તવ્ય
5
-
ભક્તિ (ઈશ્વર સાથેનો સંબંધ)
5
-
શરણાગતિ અને મુક્તિ
15
-
ક્રિયા અને પ્રતિક્રિયા
10
-
માત્ર જીવંત રહેનાર ઉપભોક્તા માંથી પ્રદાતા બનવું
5
-
દૈવમ્
5
-
જીવનમાં ઈશ્વરનો પ્રવેશ
30
-
ભારતનો શિક્ષક અને સાંસ્કૃતિક કેળવણી
15
-
જપ-મંત્ર ધ્યાન
5
-
પ્રણવ
5
-
પ્રાર્થના ની આવશ્યકતા
5
-
ગીતામાં જ્ઞાન અને કર્મ
5
-
ત્રણ પ્રકારની પ્રાર્થનાઓ (કાયિક, વાચિક અને માનસિક)
5
-
મનુષ્યની મૂળભૂત સમસ્યાઓ
5
-
દૅષ્ટિકોણમાં પરિવર્તનની આવશ્યકતા
30
-
પ્રાર્થના અને પ્રાર્થનાસભર જીવન
5
-
સિદ્ધ જીવન
30
-
ધ્યાતાની ઓળખ
5
-
વૈદિક પરંપરામાં પ્રતીકો અને તેમનો હાર્દ
5
-
ગુરુપૂર્ણિમા
5
-
ગુરુસ્વરૂપ શ્રીદક્ષિણામૂર્તિ અને પ્રાર્થનાનું પ્રયોજન
10
ગૃહે ગીતા અધ્યયન ભાગ - ૧ થી ૯
ભગવદ્દગીતા મનુષ્ય-જીવનની યોગ્ય દિશાનું માર્ગદર્શન પણ કરે છે. પ્રાચીન કાળથી પર અનેક ગ્રંથો લખાયા છે અને સાંપ્રત કાળમાં પણ અનેક લોકોએ પોતપોતાની સમજ અનુસાર ગીતાનું અર્થઘટન કરર્યુંં છે. પરંતુ ગીતા શું કહેવા માંગે છે તેનું સ્પષ્ટ નિરૂપણ કરવા માટે આદિ શંકરાચાર્યજીએ ગીતા પર ભાષ્ય લખ્યું છે.
આર્ષ વિદ્યા ગુરુકુળમૂ અધિષ્ઠાતા સ્વામીશ્રી દયાનંદજી સરસવતીજીએ વેદાંતના પ્રસ્થાન ત્રયીના અભ્યાસ દરમ્યાન શાકરભાષ્ય આધારિત શ્રીમદ્દ ભગવદ્ ગીતાનું વિસ્તૃત અધ્યયન કરાવ્યું હતું તેનું અંગ્રેજીમાં Gita Home Study રૂપે પ્રકાશન કરવામાં આવ્યું હતું. તેનો સ્વામિની સદ્ વિદ્યાનંદ સરસ્વતી એ ગુજરાતી અનુવાદ ગૃહે ગીતા અધ્યયન નામે પ્રકાશિત કર્યો છે. આગળની બે આવુંર્તિઓ માટે સારો પ્રતિસાદ મળ્યો તેથી તેની ત્રીજી આવૃત્તિનું ભાગોમાં પ્રકાશન કરવામાં આવ્યું છે.